|
એની કાતિલ અદાઓને, |
|
એની વાતોને સાંભળીને, |
|
એની કાતિલ અદાઓને જોઈને |
|
આ દુનિયા ખાય ચક્કર ગોળ ગોળ ગોળ |
|
એની વાતોને સાંભળીને એવુ લાગે કે દિલ મારુ કેશે Once More More More |
|
એના Facebookના ફૉટા મને Like કરાવે રોજ |
|
Shopping કરતા કપડા એના બની ગયા છે બોજ બોજ... |
|
પ્રેમ રોગ મને લાગી ગયો છે, |
|
હા કહી ને ફસાઇ ગયો છુ, |
|
પ્રેમ રોગ મને લાગી ગયો છે, |
|
હા કહી ને ફસાઇ ગયો છુ, |
|
અરે બહાર ગામ થી આવી છોરી |
|
Bag ભરી Chewgum છે લાવી |
|
વાત વાત મા એઙયા કરે |
|
ગામ વાડા ને ઘેડા કરે |
|
કાર એની મારુતી છે |
|
4 ડૉલર પાકિટ મા છે |
|
ઘર મા એને ભૂખ છે ને |
|
Bag ભરીને લેવુ છે ને |
|
પેટ ભરીને ખાવુ છે ને |
|
હાલતા ચાલતા બાજુ વાડાને Full On ત્રાસ દેવો છે, |
|
ત્રાસ દેવો છે, |
|
ત્રાસ દેવો છે, |
|
એના મહિનાનો ખર્ચો, |
|
મારી જીંદગીનો વીમો, |
|
એના પપ્પા પાસે Livo, |
|
મારા પપ્પા Nano, |
|
એના મહિનાનો ખર્ચો, |
|
મારી જીંદગીનો વીમો, |
|
એના પપ્પા પાસે Livo, |
|
મારા પપ્પા Nano, |
|
હવે ખર્ચા પોસાતા નથી, |
|
ઘરનુ એને ખાવુ નથી, |
|
બોલો હું શું કરુ? |
|
પ્રેમ રોગ મને લાગી ગયો છે |
|
હા કહી ને ફસાઇ ગયો છુ |
|
પ્રેમ રોગ મને લાગી ગયો છે |
|
હા કહી ને ફસાઇ ગયો છુ |
|
પ્રેમ રોગ મને લાગી ગયો છે |